ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( અંતિમ ભાગ ) એક નવી શરૂવાત

(11)
  • 2.6k
  • 852

કલિયુગ :- ધ વોર અગેન્સ્ટ પાસ્ટ ' ગુમનામ હૈ કોઈ , બદનામ હૈ કોઈ , કિસકો ખબર કોન હૈ વો , અનજાન હૈ કોઈ ' કોઈ વિચિત્ર મુકોટુ પહેરેલો ખુંખાર દેખાતો માણસ ગીત ગાઈ ગાઇ રહ્યો હતો ,એને કોઈ કાળી વુડી ટી-શીર્ટ પહેર્યું હતું જેની ટોપી માથા પર પહેરી હતી .અધૂરામાં પૂરું ગીતના શબ્દો દોહરાવવાની સાથે સાથે ડોકટર જેવો જ લાંબો સફેદ કોટ પહેરી રહ્યો હતો જે લાલ રંગથી ખરડાયેલો હતો . એના એક હાથમાં ચોરસ પ્લાસ્ટિકનું થર્મલ ઇન્સ્યુલેશન વાળું આઇસ બોક્સ હતું , એવું જ બોક્સ જે દવાખાનામાં અમુક રસીને લાંબા સમય સુધી સાચવવા માટે વપરાય છે , એવું જ બોક્સ જે