જેલ નંબર ૧૧ એ - ૧૨

  • 3.5k
  • 1
  • 1.5k

પ્રિય વાચક, શું તમે જાણો છો? તમે જેલ નંબર ૧૧ - એ ને વિસ્મરણિય પ્રેમ આપી મને આભાર - ધારામાં ડૂબાડી દીધો છે. તમે મારી અશક્યતાઓની મૃત્યુનું કારણ બન્યા છો. અને તમે મારા અશક્યતાઓનું જીવન મારા પાત્રોમાં સર્જી દીધું છે. પેહલા ભાગ ‘તત્વાર્થ’ પછી હવે ‘સત્યાર્થ’ ઉપર આગળ વધીશું. આ ભાગની મુખ્ય પાત્ર મૌર્વિ હશે. અને જૂના પાત્રો સાથે ઘણા નવા લોકો પણ જોવા મળશે. ગૂંથેલી કડીયો ને જુદી પાડવાનો સમય આવી ચૂક્યો છે. પણ શું આ સત્ય સ્વીકારવા તમે તૈયાર છો? અને છો તો શું તમે અહંકાર સહન કરી સકશો? શું તમે યુટીત્સ્યા ને જાણી તેણા રાઝ પામી શકશો?