અધૂરપ. - ૧૦

(33)
  • 4.3k
  • 3
  • 2k

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૧૦ગાયત્રી અને માનસ વચ્ચે ફરી એક વખત પ્રેમનો સેતુ રચાઈ ગયો હતો. ગાયત્રીએ ધીરજ રાખી તેનું ફળ તેને મળ્યું જ. વળી ગાયત્રીએ સમજણ રાખીને મન મોટું રાખ્યું અને સંબંધમાં ઘમંડને દૂર રાખીને સંબંધને જીત્યો હતો. સંબંધોમાં મોટે ભાગે પહેલ હંમેશા સ્ત્રીએ જ કરવી પડે છે. કારણ કે, કદાચ સ્ત્રી પાસે જ એ કુદરતી શક્તિ છે. નારી તું નારાયણી, કદી