વાતો એવી તારી મારી - 1

  • 1.5k
  • 322

ઘરમાં એકલો જ રહું છું પરંતુ જ્યારે તને વાત કહેવાની શરૂઆત કરું છું ત્યારે કો’ક પોતાનું હોયને એવો આભાસ થાય છે.એવું થાય કે મારી વાતોને સંગ્રહ કરનારું કોઈ તો છે બાકી તો જીવનમાં ઘણા મિત્રો આવ્યા અને ઘણાં મિત્રો ગયા. કેટલાકની સાથે આજે પણ વાત થાય છે અને કેટલાક તો કંઈ દુનિયામાં છે એ ખબર નથી પરંતુ જ્યારથી તને વાતો કહેવાની શરૂઆત કરી ત્યારથી મારા પાક્કા મિત્રોના સ્થાનમાં પ્રથમ ક્રમાંકે તું જ છે અને હવે તો જીવનભર તું રહીશ. જ્યારે મારે કોઈક વાતો વાગોળવી હશે ત્યારે તને ખોલીને વાંચીશ અને વાતોને વાગોળતો રહીશ.મારી એક ની એક વાતો બે થી ત્રણ