અહમ્

(26)
  • 5.3k
  • 1.6k

સુરેશ અને રવિ બે ભાઈ, બંનેમાં ખુબજ પ્રેમ, સંપ, ને સમજણ. સુરેશ ૧૪ વર્ષ નો ને રવિ ૧૧ વર્ષ નો માંડ થયો હતો, ત્યારે એક આતંકવાદી હુમલામાં એના માતા પિતા પણ ભોગ બની ને મૃત્યુ પામ્યા. બંને ભાઈઓ એ માંડ પોતાને સાચવ્યા, રહેવા માટે તો પિતાનું ઘર હતુ, પણ એના પિતા એક નાનકડી કંપનીમાં કેશિયર તરીકે કામ કરતા હતા એટલે એમનો પગાર પણ માંડ ઘર ચાલે એટલો હતો, ને એમના મૃત્યુ પછી તો એ આવક પણ બંધ થઈ ગયી. એટલે સુરેશે એમનાં ગયા પછી એક પિતાની ફરજ બજાવતા પોતાનું ભણતર પડતુ મુક્યુ, ને એક હોટલમાં વેઈટર ની નોકરી કરવા લાગ્યો.