પ્રત્યંચા - 8

(13)
  • 3.6k
  • 1.5k

પ્રહર એ દિવસે હું ઘરે ગઈ પછી જે થયુ એ મે તમને ક્યારેય કહયું નથી. હું નથી ઇચ્છતી મારી ફેમીલી વિશે કોઈ કઈ ખરાબ બોલે. હું જેવી ઘરે ગઈ હિયાન મને એક રૂમમા લઈ ગયો. અને મને ઢોરમાર માર્યો. હિયાન જેને હું મારો મોટો ભાઈ માનતી હતી. એને ક્યારે પણ મને એની બહેન નથી માની. એ હંમેશા મારી પર ખરાબ નજર રાખતો હતો. એ કહેતો હતો આપણુ કોઈ લોહીનું સગપણ નથી. તું અલગ મા બાપની છોકરી છે, હું પણ અલગ મા બાપનો છોકરો છુ. મને બહુ વિચિત્ર લાગતી