પડછાયો - 12

(12)
  • 3.5k
  • 1.4k

( અલીશા ઘરે આવી હતી. સાયરા અલીશાને બધી વાત કરે છે. ઇકબાલ ઘરે આવે છે. એ અલીશાને જોઈને ખુશ થઈ જાય છે. એ આજે ઓફિસે નથી જવું અલીશાને બહાર લઈ જાવી છે એવું નીક્કી કરી નિશાને ફોન કરીને કહે છે. ) હવે આગળ... અલીશા એની બહેનપરીને મળવા ગઈ હતી. એ ઘણા દિવસો પછી આવી હતી એ પણ યાદ કરતી હતી. આ બાજુ ઇકબાલ બપોરના સમયે ઓફિસે જતો નથી. એ નિશાને ફોન કરીને કહી દેય છે કે આજે હું ઓફિસે આવીશ નહીં. બપોરનો સમય હતો. ફરવાતો સાંજે જવાનું હતુ એટલા માટે એ બપોરના સમયે આરામ કરે છે. સાંજ પડે છે. ઇકબાલની