પડછાયો - 11

(12)
  • 3.8k
  • 1
  • 1.3k

( સાયરા દૂધ લેવા જતી હતી. ઇકબાલ બહાર ફરિયામાં સૂતો હતો એટલે એ એને ઉઠાડે છે. ઇકબાલ સાયરાને બધી વાત કરે છે કે આવી રીતે છે. એ ઓફીસ જવા નીકળે છે. તે ઓફિસેથી સાગરના ઘરે જાય છે. એ ઘરે જવા નીકળતો હતો ત્યાં સાયરાનો ફોન આવે છે. એ ફોનમાં વાત કરી ઘરે જવા નીકળે છે. ) હવે આગળ... ઇકબાલને દિવસભર એ વૃદ્ધના જ વિચારો આવતા હતા. એ કાર ચલાવતા ચલાવતા એજ વૃદ્ધ વિશે જ વિચારતો હતો. એ શું કરવા માંગે છે. એ મારી પાછળ કેમ પડી ગયો છે. અને સાગરનું એક્સીડેન્ટ પણ એને જ કરાવ્યું હોય એવું લાગે છે. એ