પડછાયો - 10

  • 3.2k
  • 1.3k

( ઇકબાલ બહાર ફળિયામાં સૂતો હોય છે સાયરા દૂધ લેવા જાતી હોય છે ત્યારે એ ઇકબાલને જોઈ જાય છે કે આ ઇકબાલ બહાર કેમ સૂતો છે? એ એને ઉઠાડે છે પછી ઇકબાલ એને વાત કરી ઓફિસે જાવા નીકળે છે. ) હવે આગળ... નિશા એનું કામ કરી રહી હતી. ઇકબાલ પણ એના કામમાં વળગી જાય છે. આજે એ સાગરને મળવા જાવાનું નક્કી કરે છે કેમ કે એને લાગી રહ્યું હતું કે આ એક્સીડેન્ટ પેલા ડોસા એજ કરાવ્યું હશે. હું બચી ગયો અને એ સાગર આતીમાં આવી ગયો એવું એને લાગે છે. આજે સાગર ઘરે આવી ગયો હશે એની કોઈ જ માહિતી