પડછાયો - 9

(13)
  • 3.2k
  • 1.5k

( ઇકબાલને નીંદર આવતી ન હતી. ઘડીક ગીત સાંભરીને સુઈ જવાનું નકકી કરે છે. એમ કાય તરત જ નીંદર ન આવે એટલે દિવસભર ઘટેલી ઘટનાને યાદ કરે છે. પળડાનું અચાનક હલવું, કૂતરાનું ભસવું અને એ વૃદ્ધનો પડછાયો દેખાવો આ બધું નવું. ) હવે આગળ... સવાર પડે છે. સાયરા ઉઠી જાય છે અને ઇકબાલને ઉઠાડવા માટે રૂમમાં જાય છે. રૂમમાં જોવે છેતો ઇકબાલ ત્યાં હતો નહીં! એ ક્યાં ગયો હશે. એ દૂધ લેવા માટે દુકાને જાય છે. ત્યાં એ શું જોવે છે કે ઇકબાલ બહાર ફરિયામાં સૂતો હતો. સાયરા એને જોવે છે કે આ કેમ અહીં? શુ થયું કે આ ફરિયામાં