પડછાયો - 8

(14)
  • 3.8k
  • 1.5k

( ઇકબાલને નીંદર આવતી ન હતી. એ આંખ બંધ કરીને સુઈ જાય છે બારીમાંથી પવન આવવાને કારણે પળદો ઉડતો હતો. થોડીવાર પછી કુતરા ભસતા હતા. એ બહાર જાય છે ત્યારે એક બિલાડી અગાસી પરથી નીચે આવે છે ત્યારે કૂતરો બની જાય છે. ) હવે આગળ... ત્યાંતો કોઈ વસ્તુ નીચે પડી હોય એનો અવાજ આવે છે. ઇકબાલ ફરીથી લાઈટ ચાલુ કરે છે. અત્યારે પણ કોઈ જ હોતું નથી ઇકબાલ નીચે પડેલા ગ્લાસને જોઈ શકતો હતો પણ આ કોને પડ્યો એ હજી પણ ખબર પડતી ન હતી. આજ રાત્રે શુ જાણે શુ થઈ રહ્યું છે! આ રૂમની અંદર કોકતો છે? કોણ હશેએ?