મોનીકા - ૩

  • 4k
  • 1
  • 1.7k

નૈતિક તાત્કાલિક નિર્ણય લઈ ને ઓપરેશન ની પરવાનગી આપે છે. ખૂબ મહેનત બાદ ડોક્ટર મોનિકા ભયજનક સ્થિતિ માં થી બહાર છે તેવું કહે છે. બધા ની જીવ મા જીવ આવે છે પરંતુ સાથે ખૂબ દુઃખ પણ થાય છે કે બાળક બચી ન શક્યું. 2 દિવસ પછી મોનિકા ભાન માં આવે છે અને નૈતિક તેને દુઃખદ સમાચાર આપે છે. મોનિકા અંદર થી ખૂબ જ તૂટી ગઈ હોય છે. ડોક્ટર મોનિકા ની સારવાર માટે તેને ૧૦ દિવસ હોસ્પીટલ માં જ રાખવાની નૈતિક ને સલાહ આપે છે. નૈતિક ના માતાપિતા પણ હોસ્પિટલ માં મોનિકા ની સાથે રહે છે અને મોનિકા ની ખૂબ સેવા