મોનીકા - ૨

  • 3.9k
  • 1
  • 1.6k

આમ ને આમ હસી મજાક માં આ સાંજ પૂરી થઈ જાય છે. અને મોનિકા ના લગ્ન માટે અલગ અલગ છોકરાઓ જોવા આવવા લાગે છે. અને મોનિકા પણ પોતાની ગમતી નોકરી માટે તૈયારી મા લાગી જાય છે. અથાક પરિશ્રમ અને મહેનત બાદ મોનિકા ને પોતાની ગમતી નોકરી મળી જાય છે. અને તેનું પોસ્ટીંગ ગાંધીનગર માં આવેલ સરકારી ફોરેન્સિક બ્યુરો માં થાય છે. એક બાજુ જગદીશભાઈ ને ચિંતા વધતી જતી હોય છે. કારણકે જે લોકો મોનિકા ને જોવા આવતા હતા તેમને બધા ને મૈત્રી ગમી જતી હતી. અને મૈત્રી લગ્ન માટે ના પાડતી હતી અને જીદ પકડી ને બેઠી હોય છે કે