મહેતાની મારામારી - 2 - યશ ગાયબ!

  • 3.1k
  • 958

" oh my god સાગરિકા what the senseless thing you have done ?" એકદમ sophisticated કકૅશ - મૃદુ અવાજ માં યામિનીએ સાગરિકાને કહ્યું . "શું થયું બા ! આમ કેમ બોલો છો ? સાગરિકા એ પુછ્યુ . " ઓહ ગોડ સાગરિકા પહેલા તો તું મને બા કહેવાનું બંધ કર , this બા is so સાથ નિભાના સાથિયા serial type" સાગરિકા મોઢું મચકોડતી ત્યાં જ પોતાના જૂના પ્લાઝો માંથી સીવેલા ગમછા થી હાથ લૂછતી ઉભી રહી. યામિની એ ફરી બોલવાનું ચાલુ કર્યું "સાગરિકા બેટા, યશ ને ખાલી ગુજરાતી ઇંગ્લીશ અને હિન્દી જ આવડે છે એને બંગાળી નથી આવડતી....!." હજી તો યામિની