હિંદ મહાસાગરની ગેહરાયીઓમાં - 15

  • 3.3k
  • 1.5k

દ્રશ્ય ૧૫ -" કેમ શું થયું? આગળ શું છે." શ્રુતિ એ પૂછ્યું."બહેન શ્રુતિ હવે થી તારે તારી શક્તિઓથી જ બધાને બચાવવાના છે હું આગળ કઈ મદદ કરી શકું એમ નથી કારણ કે આગળ મારી શક્તિઓ કામ આપવાની નથી પણ હું મારી પૂરી મદદ કરવાનો પ્રયત્ન કરીશ. ગુફામાં હવે ઠંડી પડવાની છે કે જે તમારાથી સહન થાય એવી નથી. જેની સાથે પવનના સૂસવાટા પણ આવશે તું તારી ઉર્જાથી આગનો એક મોટું કવચ બનાવ જેની અંદર આપણે બધા આવી શકીએ." નીલ ને શ્રુતિ ને સમજાવતા કહ્યું." પણ આગ તો હું અને તું જ સહન કરી શકી શું બાકી ના બધા તે આગ