વિશ્વાસ

(15)
  • 5.8k
  • 2.1k

માધુરી આજે ફટાફટ ઓફિસ થી ઘરે આવીને ,તરત જ મિહિર ને ફોન કર્યો ,મિહિર તમે પણ કંપનીમાં થી ફટાફટ ઘરે આવી જાવ ફ્લાઇટ નો ટાઇમ થઈ ગયો છે. મિહિર કહે; હું નીકળી ગયો છું રસ્તામાં છું. પેકિંગ કરેલું છે ને?તું એક કામ કર બધું પેકિંગ આપણે બહાર લાવીને મૂકી દે. અને બધું ચેક કરી દે ઘરને અલોક કરી દે છે ફક્ત બાર નો દરવાજો ખુલ્લો રાખ નીકળતા પહેલો બંધ કરી દઈશું. માધુરી અને મિહિર ખુશ હતા, કારણકે આજે તેઓ ટૂર પર જવાના હતા .બુકિંગ પણ થઇ ગયું હતું. તેમને ટૂરમાં નેપાળ જવાનું ગોઠવ્યું હતું એટલે તેમને ખૂબ