કેશવ

(11)
  • 4.2k
  • 1.5k

સાંજનો વખત હતો અને ચંદ્રમાંએ હજી હાજરી આપી ન હતી. મંદીરેથી નગારાનો અવાજ ચોખ્ખો સમજાતો હતો,રામ મંદિરે છ થી સાત વાગ્યા સુધીમાં આરતી થય જાય ,નાના - નાના ટાબરિયા આરતી પુરી થાય એટલે શરણામૃત લેવા આવી જાય.આ ગામડાની રિતી થી હજી પણ ગામડું સ્વર્ગથી ઓછું ઉતરતું નથી એજ મજા છે ગામડાના જીવનની .પણ હવે ગામડાના જુવાનિયા શહેર તરફ નીકળી પડ્યા છે.એને શેરના પૌવા બટેટા શિવાય ક્યાં બીજું કંઈ દેખાય છે. પણ છેલ્લે પણ ગામડાને તોલેનો આવે એજ એની સુંદરતા છે , એતો સત્યતા છે કે તેઓ દુનિયાના ગમે તે છેડે હોય પણ દુનિયાનો છેડો ઘર જ હોય. રાત્રિએ