જિંદગીની સફર સોદો

(11)
  • 5.3k
  • 2.2k

એક ગુલાબી સાડી માં સજ્જ ઊભી લલના ને જોઈ અનિરુદ્ધ ત્યાંજ ઊભો રહી ગયો.એજ રૂપાળા ગુલાબી હોઠ અને તેની ઉપર ચમકદાર હાસ્ય,એની મુખારવિંદ પર લટકતી સુંદર લટ,એના કોમળ હાથ ના કોડા ઉપર એક બ્લેક પટ્ટાની ઘડિયાળ પહેરી હતી.અને રૂપ તો લાગે, સ્વર્ગ ની પરી,જાણે સાક્ષાત કોઈ અપ્સરા, આ ધરતી પર આવી હોય!!અનિરુદ્ધ ની આંખો એને કહી રહી હતી.એટલામાં ખૂબ જ ઉંમર લાયક શેઠ આવ્યા અને તેનેપકડી ને ગાડી માં બેસાડી ને લઈ ગયા જાણે તે સુંદર સ્ત્રી ને જવું નહોતું અને એને જાણે જોરેથી લઈ જતા હોય તેમ લાગ્યું.અનિરુદ્ધ એ હવે તેમાં ડોકિયું કરવાની ઈચ્છા થઈ.અને તેનો