દૈત્યાધિપતિ - ૧૯

  • 3.2k
  • 1
  • 1.1k

પ્રિય વાચક, દૈત્યાધિપતિના પેહલા ભાગ ‘પ્રલય’ માં આપણે દૈત્ય - આધિપત્યનો ઇતિહાસ - આધિપત્યનું સરોવર - સુધા - અવિરાજ અને તેનો પરિવાર - સ્મિતા તથા ખુશવંત રાઠવા - અમેય અમિત્ર - મૃગધાં - સુધાની મૃત્યુ - વીષે જાણ્યું. આ ભાગની શરૂઆતમાં નવલ આધિપત્યના ઇતિહાસ તરફ વળી હતી. ઘણા વાચકોને આ વિચિત્ર લાગ્યું હશે કે પુસ્તકની કથા આખી બદલાઈ ગઈ. પરંતુ આ નવલના છેલ્લા ભાગમાં તેથી લાગતું - વળગતું તથ્ય સામે આવશે. સાથેજ અમેય અમિત્ર અને રાઠવાઓ વિષે આપણે આજથી ચાલુ થતાં બીજા ભાગ “પ્રહાર” માં જાણીશું. સુધાની મૃત્યુ થઈ ચૂકી છે, પણ તેની મરણ પથરીથી તેના બળતા શરીર સુધી, સુધાજ