ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-5

(60)
  • 5.3k
  • 4
  • 2.6k

એલ્વિસને રનબીર સાથે જોઇને કાયનાના ગળામાં કોળિયો અટકી ગયો.કાયના અને રનબીર એલ્વિસ સાથે તેની એકેડેમીમાં કામકરતા હતા.જે વાત કાયનાના ઘરે કોઇને ખબર નહતી.એટલે એલ્વિસને અહીં જોઇને તે ડરી ગઇ. "રનબીર,આ કોણ છે?ચલ બેસી જાઓ નાસ્તો કરવા."કિનારાએ પુછ્યું. "આ મારો ફ્રેન્ડ છે તેનું નામ એલ્વિસ છે.મને જીમમાં મળ્યો હતો."રનબીરે ગપ્પું માર્યું "હા,હું ઓળખું છું તેમને.તે ડેશિંગ સુપરસ્ટાર એલ્વિસ બેન્જામિન છે.ઓહ વાઉ હું તમારી ખૂબ જ મોટી ફેન છું."શિવાનીએ કહ્યું "અરે વાહ,આજે તો આપણા ઘરમાં સેલિબ્રીટીના કદમ પડ્યાં.થેંક યુ રનબીર,તારા સુપરસ્ટાર મિત્રને અહીં ઘરે લઇને આવવા માટે."કિનારાએ કહ્યું. "અરે હું કોઇ સુપરસ્ટાર નથી.આ તો બસ લોકોનો પ્રેમ છે.બાકી તો હું તો સાવ