રાક્ષશ - 11

(14)
  • 3k
  • 2
  • 1.2k

દ્રશ્ય ૧૧ - " હારીકા ની ફરિયાદ પૂરી થવાંાનું નામ લેતી નથી જાનવી હજુ સમય છે જો તમે પાછા જવાનું વીચારતા હોય તો જયી શખો છો." " પ્રાચી મારે તો જવું છે પણ આ જાનવી તારા માટે આટલી બધી આગળ સુધી આવી છે તેને તારી માટે દ્દુઃખ થાય છે.""ચૂપ થયી ને ઉભારહો કોઈ ના પગનો આવાજ આવતો લાગે છે નજીક માં કોઈ છે...."" પ્રાચી અને જાનવી મારી પાછળ આવી જાઓ.... હું આગળ વધુ અને જ્યારે હું કહું ત્યારેજ નજીક આવજો હું પેહલા આગળ જયીને જોવું શું છે." " હારીકા હાલ તો તું થાકી ગયી હતી પાછું જવું હતું તો હવે એકલી ક્યાં જાય