માનવીની નવી જીવનશૈલી

  • 2.6k
  • 3
  • 806

માનવીની નવી જીવનશૈલી ;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;; છેલ્લા ઘણા સમયથી વિશ્વમાં અને ભારતમાં કોરોના નામના રોગચાળાએ એવો ભરડો લીધો છે કે, જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. એની બીજી બાજુ જોવામાં આવે તો આ કોરોનાએ માનવીને તેનું જીવન જીવવાની નવી રીત પણ શીખવાડી દીધી છે. માનવીને એ પણ શીખવાડી દીધું કે જે તે કરવા માંગતો હતો અને જેના માટે આપણે સૌ એમ કહેતા હતા કે અમારી પાસે સમય નથી. જેવી રીતે, ઘરમાં જે લોકો રસોઈ બનાવતા નહોતા, તે લોકોને રસોઈ બનાવવાનો અને નવું કંઈક કરવાનો અને શીખવાનો સમય મળ્યો. માનવી પાસે એટલા રૂપિયા આવી ગયા તો તેણે વિચાર્યુ કે, રસોઈ બનાવવાની ક્યાં જરૂર