જતીન ભટ્ટ (નિજ) પ્રસ્તુત એક હાસ્ય રચના : પર્લ: પર્લ ખાઓ લાઇટ હો જાઓ : પ્રસ્તુત જાહેરાત માં એક છોકરી છોકરાને હાર પહેરાવવા પર્લ ખાઈને હવા માં અધ્ધર થાય છે, તે actually પર્લ ખાવાથી નઈ પણ એનાથી જે ગેસ ઉત્પન્ન થયો છે એનાથી... પેપ્સી : યે દિલ માંગે મોર : અલા કોડા (અમે નાના હતા ત્યારે મોટી મોટી આંખો વાળા ભાઈબંધો ને કોડા કહેતા) તારે મોર નું શું કામ, કઈ પ્રોબ્લેમ તો નથી ને તારામાં, માંગે તો ઢેલ માંગ, પણ મોર?!!!!! બુસ્ટ (energy drink)-બુસ્ટ ઈસ ધ સિક્રેટ ઓફ અવર એનર્જી: