ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ ૩૫ )

(12)
  • 2.5k
  • 1
  • 922

ફ્લેશબેકપાછળના પ્રકરણમાં જોયું કે પુસ્તકનો રસ્તો એક પૌરાણિક મંદિરમાં જાય છે જ્યાંના પુજારીએ ઘણીવાર સૌની મદદ કરી હતી જે વરુણધ્વનિ જ હતા ! અચાનક જશધવન ગુંડા સાથે ત્યાં આવતા ભસ્મ થઈ જાય છે અને પેલી રહસ્યમય વસ્તુ પારસમણિ ત્યાં મળે છે . હવે આગળ ...ભાગ ૩૫ શરૂ ( અંતિમ ભાગ ) [તા:-૨૪ , પૂનમ પછીનો દિવસ ] હવે વહેલી સવારે સૂર્ય પહેલા દેખાતો સોનેરી પ્રકાશ પહાડોની ચોટીઓની શોભા વધારી રહ્યો છે . સ્વાતિ પોતાના હાથમાં પારસમણિ લઈને ક્યારની સૂર્યના પહેલા કિરણોની રાહ જોઈ રહી હતી જેથી હજારો વર્ષોથી ભટકતાં એ હજારો આત્માઓને શાંતિ અપાવી શકે . અંદરથી