સ્ત્રી ચરિત્ર

(14)
  • 10.3k
  • 2
  • 2.8k

અંધારી રાત હતી રસ્તો પણ સુમશાન હતો આજુ- બાજુમા કોઈ દેખાતું ન હતું . રસ્તામા બે જણા ઝડપી પગલાં ભરતા આગળ વધતા જતા હતા .એના પગલાના અવાજમા બીક નજર આવતી હતી. નજીક થી જોયે તો ખબર પડે કે એક પુરુષ છે અને એક સ્ત્રી છે ઉમરમાં તેઓ બંને સમાન લાગતા નોતા પુરુષની વય લગભગ વીસ - એકવીસ વર્ષ હશે , અને સ્ત્રીની ઉમર આશરે ત્રીસ - બત્રીસ વર્ષ હશે.તે યુંવાન આદમીના ખભા ઉપર એક થેલો હતો, અને પેલી તેની પાછળ - પાછળ ચાલતી જતી હતી. ચંદ્રમાને જોતા એમ લાગતું હતું કે અડધી રાત જેવું વીતી