Unnatural ઇશ્ક - 3

  • 2.9k
  • 1.1k

પ્રકરણ - ૩/ત્રણ ગતાંકમાં વાંચ્યું..... દુષ્યંત વાધવા બધાને સિક્રેટ મિશન માટેની માહિતી અને છ મહિનાનો ટાઈમ આપે છે. બધા પોતપોતાની ફાઇલ વાંચી ચર્ચા કરી બીજા દિવસથી મિશનની કામગીરી સ્ટાર્ટ કરવાનું નક્કી કરી છુટા પડે છે. શાલ્વીનું ટુ વ્હીલર બગડી જવાને કારણે એ રવિશને પોતાની મદદ કરવાનું કહી કોફી પીવા લઈ જાય છે અને પછી કેબ બુક કરી રવિશને એના ઘર પાસે ડ્રોપ કરી પોતાના ઘરે જાય છે ત્યારે અચાનક વરસાદ તૂટી પડે છે... હવે આગળ..... ઘરથી સોએક મીટરનું અંતર બાકી હશે ત્યાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. શાલ્વીના નાનકડા બેઠા ઘાટના બંગલાના ગેટ પાસે