આગે ભી જાને ના તુ - 39

  • 2.5k
  • 1
  • 1k

પ્રકરણ -૩૯/ઓગણચાલીસ ગતાંકમાં વાંચ્યું..... રતન અને રાજીવ રણપ્રદેશમાં આવેલા રેતીના તોફાનમાં અટવાઈ જાય છે તો બીજી તરફ બીજા મનીષ અને માયા પણ આઝમગઢ પહોંચવાની તૈયારી સાથે તંબુ તાણે છે પણ અચાનક ઉઠેલા રેતીના વંટોળિયામાં ફસાઈ જાય છે.... હવે આગળ...... "આટલી રાહ જોઈ છે તો થોડી વધારે....અને હવે આપણે હિંમત અને શાંતિથી અહીં જ બેસી રહીએ કેમકે અત્યારે આપણું બહાર નીકળવું જોખમી જણાય છે." "હા.. મનીષ, બસ એકવાર આઝમગઢ પહોંચી જઈએ પછી ગમે એ પરિસ્થિતિને સાથે મળી પહોંચી વળશું." માયાએ મનીષના ખભે માથું ઢાળી દીધું અને બંને તોફાન શમવાની રાહ જોતા તંબુમાં જ બેસી રહ્યા. રતન અને રાજીવ ઝાડની ઓથે બેસી