સંબંધોના વમળ - 8

  • 2.6k
  • 1.2k

ગતાંકમાં આપણે જોયું કે રૂપાલી એની ફ્રેંડ રીંકી અને નિશા સાથે કેફે તરફ જઈ રહી હોય છે ત્યારે જ વિકીનો ફોન આવે છે અને એને તરત જ મળવા કહે છે અને રૂપાલી એને મળવાની હા પાડે છે. હવે આગળ............ ઠંડો પવનનો સ્પર્શ હતો, દરિયામાં પાણી હિલોળા લેતું હતું, દૂર સુધી નજર નાખતાં વિશાળ આકાશ અને પાણી જ નજરે પડતું હતું કેટલાક યુગલો હાથમાં હાથ રાખી મુક્તતાથી વાતો કરતા હતાં તો કેટલાંક પ્રેમીઓ એકબીજાના ખભા પર માથું ઢાળી શાંતિથી એકબીજાનો સુખદ સાથ માણી રહ્યા હતા. મારી આંખો