અધૂરપ. - ૮

(29)
  • 3.6k
  • 1
  • 1.7k

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૮અમૃતાને અચાનક ચક્કર આવી ગયા અને એ પડી જાય એ પહેલા રાજેશે એને પોતાના બાહુપાશમાં પકડી લીધી. આજ સુધી ક્યારેય એને અમૃતા માટે ચિંતા નહોતી થતી, કારણ માત્ર એક જ હતું કે અમૃતા મારી લાગણીઓ સાથે રમત રમી અને ઘરના સદસ્યો સામે સારી બનવાનો પ્રયત્ન કરી રહી છે.. પણ તેની આંખ આગળનો પડદો કુદરતે ગાયત્રીના માધ્યમથી ખોલી દીધો