NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 11

  • 4.3k
  • 1.4k

ચીનના મકાઉ પ્રદેશ ની અંદર એક આલિશાન બંગલાની અંદર એક અમીરજાદો ફિલ્મ પ્રોડ્યુસર, પોતે બહુ જ એડવાન્સ નેચર ધરાવે છે, તેવી ભ્રમણા તેની વિસ્કી નો પેગ બનાવે છે. અને એવી સાયકોલોજી માં પ્રવેશ કરે છે કે તેણે એક કોલ ગર્લ ને બોલાવી છે. અને આજે રાત્રે તે તેની સાથે ભરપૂર મસ્તી કરવાનો છે.થોડી જ વારમાં તેના ઘરની છત પર લાગેલા વર્ચ્યુઅલ મશીન ના રાઉન્ડ અને રિવોલ્વ્સ શરૂ થાય છે અને તેના ગેટ ઉપર એક વર્ચ્યુલ કાર આવીને ઉભી રહે છે. અને તે જ વર્ચ્યુઅલ કારમાંથી એક વર્ચ્યુઅલ કોલ ગર્લ બહાર નીકળીને સિધી જ બંગલા માં પ્રવેશી જાય છે. અને થોડી