બસ, તારો સાથ - 5

  • 2.7k
  • 1
  • 1k

અંત ?. જૈલ નો seen રાજ જેલ તરફ આવી પોહચે છે ત્યાં કેબિન માં નિશાંત ની લોહીથી રંગાયેલી લાશ પડી હોઈ છે,એને જોઈ તે શોક માં આવી જાય છે, ત્યાં વીંટી લોહી માં ડૂબેલી પડી હોઈ છે. એક બે પોલીસ એ જગ્યા ની જાંચ કરતાં હોઈ છે, "સર, આ એક વીંટી મળી છે " ત્યાં એક ઓફિસર જાંચ કરવા આવ્યો હોઈ છે, "હમ્મ.. શોધો બીજું શું મળે છે " રાજ ત્યાં જ ઉભો હોઈ છે, નિશાંત ની બોડી ને જોઈ એને ડાયરી ના છેલ્લા પાનાં પર લખેલુ યાદ આવે છે, {એકલતા અને અંત વચ્ચે ઉભો છું હું, એકલતા થી ભાગી