જેલ નંબર ૧૧ એ - ૧૧

  • 3.2k
  • 2
  • 1.4k

મંથના તો બસ મને જોતિજ રહી. પણ ‘શું?’ મૈથિલીશરણ બોલ્યો. ઉત્સવી. ઉત્સવી અને હું જોડે મોટા થયા હતા. અમે એકજ સોસાયટીમાં મોટા થયા. અમારી સ્કૂલ પણ એકજ હતી. અમે સાથે રહ્યા, ઘણી વાર રાત - રાત ભર વાતો કરીયે. પણ એક બીજાના પ્રિય નહીં. મિત્ર, હા. પણ પ્રિય મિત્ર? નો. મારા સિવાય તેનું મિત્ર કોઈ ન હતું. તેથી, હું એની એકજ મિત્ર હતી. બાકી બધા વાત કરે, સારી રીતે વાતો કરે.. પણ, તે મિત્રની કેટીગરીમાં ન આવે. અને તે પણ ઓછું બોલે. કોઈ પૂછે તો જવાબ આપે, પણ પૂછ્યા વગર તો એક અક્ષર પણ તેના મોઢા માંથી ન નીકળે. ‘હા.