છેલ્લું ફુલ

  • 3.7k
  • 1
  • 1.1k

૭ મહિના, ૧૪ દિવસ, ૮ કલાક, ૪૬ મિનિટ અને ૨૦ સેકન્ડ થી રાહ જોતી દિવ્યા.... ફરીથી એ જ વિચાર માં ખોવાઈ ગઈ કે જ્યારે મીલનને તે છેલ્લીવાર મળી હતી.તું પાછો ક્યારે આવીશ એ કોઈ નક્કી નથી તો આટલા સમય તું મને યાદ કરીશ કે નહિ કરે એની શું ખાતરી?? અને તારાં વિના હું શું કરીશ???અહીં તને યાદ કરી ને દુઃખી થતી રહીશ... દિવ્યા બોલ્યે જતી હતી અને મીલન સાંભળતો હતો.... તો એક કામ કરીએ હું તને એક પેકેટ આપું છું, જે તારે ઘરે જઈને ખોલવા નું છે,એ વસ્તુ નું