જેગ્વાર - 5

(12)
  • 3.2k
  • 1.3k

વાયુ વેગે બસ દોડી રહી છે, બસની સાથે સાથે સુવર્ણા અને રુદ્રના હૈયા પણ થનગનાટ કરતા હતા. સુવર્ણા સૌમ્યા પાસે બેસી તો ગઈ હતી પણ તેનું હૈયું હાથ ન હતું. મનમાં તો હતું કે રુદ્ર સાથે જ બેસી રહેવું છે. બહાર દેખાડો કરી રહી હતી. સૌમ્યા સાથે બેસીને રુદ્ર પણ દૂરથી ફક્ત સુવર્ણાને જ નિહાળી રહ્યો હતો. દૂરથી જ મનમાં મનમાં કંઈક કેટલી શાયરીઓ અને કવિતાઓ સુવર્ણા માટે તૈયાર થઇ ગઇ હતી. બધા જ સ્ટુડન્ટ સાંજની પાર્ટી માટે એટલા બધા એક્સાઇટેડ હતા કે બધું જ ભૂલીને ગયા હતા બસ ફક્ત સાંજની