નવી જ સફર

  • 3.1k
  • 1k

નવી જ સફર7 જાન્યુઆરી 2100 દાદાજી રોજ સવારે 5 વાગે ઊઠી જતાં હતા. દાદાજી રોજ સવારે ઊઠીને નાઇ ધોઇને પુજા કરવા માટે ફુલ તોડવા ઘરનાં નાનાં બગીચામાં જાય છે. પણ આજે ફુલ બે ત્રણ જ હતાં. દાદાજી પોતાનો ભુતકાળ યાદ કરે છે( અમારા સમયમાં માંગે તેટલાં ફુલ હતા અને આજે તો ફુલ માંડ એક બે હોય છે. બે ફુલ તોડી ને દાદાજી મંદિર તરફ જાય છે.) મંદિર મા પુજા કરીને દાદાજી ચા પીતાં onlineપેપર વાંચે છે. પણ એક જ સેકન્ડે બધી ન્યુઝ બદલાઈ જાય છે. (દાદાજી પાછાં પોતાના વિચારો માં ખોવાઇ જાય છે. અમારાં સમયમાં તો ન્યુઝ