પડછાયો - 5

(16)
  • 3.5k
  • 2
  • 1.6k

નિશા અને ઇકબાલ હોસ્પિટલમાં પ્રવેશ કરે છે. નિશાને થયું કે ઇકબાલ સર સાગરને આ બાબતે કઈ કહે નહીં. ઇકબાલ સરતો ડરેલાં છે સાથે સાથે સાગર પણ ડરી જાશે. " સર પ્લીઝ મહેરબાની કરી આ સપનાવાળી વાત સાગરને કરશો નહિ. એકતો એનું એક્સીડેન્ટ થયું છે અને આ બધી વાત સાંભરી વધુ ચિંતામાં મુકાશે એટલા માટે એને કઈ જ કેસોમાં...!!! " " હા મને એ ખ્યાલ છે કે આવી વાત એને ન કરાય. આવી વાત કરવાની હોય ખરી!" એ બને સાગરને શોધી રહ્યા હતા. એ બંનેને સાગર ક્યાંય મળતો નથી. આમ તેમ આજુ બાજુના વોર્ડમાં જોવે છે પણ એને ક્યાંય સાગરનું રૂમ