પડછાયો - 4

(15)
  • 3.9k
  • 2
  • 1.7k

સાંજ પડે છે છતાં પણ સાગર આવતો નથી. ઇકબાલને ચિંતા થાય છે કે કઈ થયુંતો નહીં હોયને? કેમ અત્યાર સુધી એ આવ્યો નથી. એ ટેબલ ઉપર બેઠા બેઠા વિચારતો હતો. ત્યાં જ ફોનની રિંગ વાગે છે. ઇકબાલ ફોન ઉપાડે છે. સામે છેડેથી કોક લેડીઝ બોલી રહી હતી એ શાંતિ પૂર્વક સાંભરી રહ્યો હતો, " અરે ન હોય આવું થયું? ચાલો હું આવું જ છું " ઓફિસની અંદર કામ કરતી નિશા પણ આ બધું ધ્યાનથી સાંભરી રહી હતી. એ ઇકબાલ સામે જોઈ રહી હતી એને લાગ્યું જ કે કઈ ખરાબ ઘટના બની હશે. શુ થયું હશે? આ વાત નિશા પણ જાણવા