થંભેલો સમય.....

  • 3.9k
  • 1.1k

સમય સમય ની વાત છે.કયારે સમય કરવટ લે છે ને કયારેક ક્યારેક કંઇક નવું પરીવર્તન લાવે છે થંભી ગયેલા સમયમાં.. સમય સારો હોય છે ત્યારે ધણું બધું કંઈક નવું ‌થાય છે ને સમય ખરાબ હોય છે ત્યારે પણ....બસ આપણે આ સમયના ખેલમાં પસાર થતા રહીએ છીએ ને કંઈક નવો અનુભવ મેળવીએ છીએ...... થંભી ગયેલો સમય ક્યારે પાછો ચાલવા લાગે એ તો‌ કુદરત ના હાથમાં છે......એવી જ વાત આજે આપણે અવની ની કરીએ....અવની નો પરીવાર રાજપૂત પરીવાર હતો.. ત્યા છોકરીઓ ને તેના‌ શોખ પુરા કરવાની બિલકુલ ‌પરમિશન ન હતી...પણ અવની નો પરીવાર બિલકુલ અલગ હતો....તેના પરીવાર માં બધી જ પરમિશન હતી