BROKEN - 3

  • 3.2k
  • 874

પાછળના ભાગમાં તમે જોયું કે રુહ મસૂરી ના પહાડો અને તેની સુંદરતા માણવા માટે સાંજના સમયે બહાર જાય છે. સાંજના સમયે મસુરી માં વાતાવરણ ખૂબ જ ઠંડું અને ફરવા ને માટે ખુબજ સરસ છે. સાંજનાા સમયે મસુરી માં આવેલા પર્યટકો ફરવા માટે અનેે મસુરીની સુંદરતા માણવા માટે બહાર નીકળે છે. મસુરી નાા પહાડો ખુબ જ સરસ લાગેેે છે. રુહ મસુરીીના પહાડો ની સુંદરતા માણે છે. તે તેનાા ઘરેથી થોડે દૂર આવેલા એક સુંદર પહાડ ઉપર જાય છે. ત્યાં તે બેસીને સાંજનો સૂર્યાસ્ત માણે છે. અને થોડા સમય પછી તે એકલવ્ય વિશે વિચારે છે. તેનેે