સંબંધોના વમળ - 5

(5.2k)
  • 3.9k
  • 1.8k

ગતાંકમાં આપણે જોયું કે...... રૂપાલી કોલેજથી ઘરે જતી વખતે વિકીને ફોન કરે છે પણ એની સાથે વાત થતી નથી. માટે એ ઘરે જવા ઑટો તરફ જઈ રહી હોય છે ત્યાં જ દિવ્યેશ સામેથી આવીને ગાડી સ્ટોપ કરે છે. ************** દિવ્યેશને જોઈને હું અચરજ પામી ગઈ અને અનિમેષ નયનોથી એને જોઈ રહી. "અરે ક્યાં ખોવાઈ ગઈ ? શું વિચારે છે ?" દિવ્યેશ કારમાંથી નીચે ઉતરીને મારા ખભે હાથ રાખીને બોલ્યો એટલે મારુ ધ્યાનભંગ થયું એ હસતાં ચહેરે મારી