દૈત્યાધિપતિ - ૧૮

  • 3k
  • 2
  • 1.1k

સુધાને બધી ખબર હતી. હાલ તે દરવાજા સામે ઊભી હતી. દરવાજો બહુ મોટ્ટો હતો. તે કાળા રંગ નો હતો. લાકડાનો. સુધાએ સ્મિત આપ્યું. આજે તેની બહેનના લગ્ન હતા. પેલો સ્મિતાએ ફોટો નહોતો બતાયો ? ગીતાંજલિ રાઠવાનો? એ સુધાની બહેન છે. ના, આ કોઈ જુઠ્ઠાણું ન હતું. આ હકીકત હતી. ગીતાંજલિ સ્મિતાની બહેન હતી. અને ખબર છે *અત્યારે* સ્મિતા કોણ છે? સુધા. એની બાની લાડલી સુધા. એના ભાઈને પ્યારી સુધા. બાપુને લાડક્વાઇ સુધા. ના. હવે સ્મિતા. દરવાજા પર સુધાએ હાથ મૂક્યો. એ તમને ખબર છે? આજે સ્મિતા (અત્યારે સુધા) ની બહેનના લગ્ન છે. તેના લગ્ન પ્રતિક જોડે થઈ રહ્યા છે. પેલો