ઝોમ્બિવાદ - (અંતિમ ભાગ )

(13)
  • 2.6k
  • 984

એસીપી અભય સિદ્ધાર્થ તરફ ગુસ્સાભરી નજરોથી જોઈ રહ્યા હતાં."શું થયું અહીંયા?? એન્ડ શ્રુતિ ક્યાં છે?" સિદ્ધાર્થે હાંફતા હાંફતા સવાલ કર્યો."આ બધું તારા લીધે જ થયું છે. શ્રુતિને ક્યાંથી વાયરસ લાગી ગયો? આ બે ને પણ ઈનફેક્ટ થયું છે હેં ને? યુ ###" એસીપી અભય સિદ્ધાર્થનો કોલર પકડતાં ગુસ્સામાં બોલ્યાં."સર, શ્રુતિને મોહિતથી ઇન્ફેકશન થયું હશે. છેલ્લે તે જ હતી. રહી વાત આ બધી વાતોની તો એ પછી પણ થશે. જે કામ માટે હમણાં આપણે મોતને ભેટી પડ્યાં એ કામ કરીએ તો સારુ રહેશે. મોહિતને મેં નીચે બેડ જોડે બાંધી દીધો છે." સિદ્ધાર્થ આત્મવિશ્વાસપૂર્વક એસીપી અભયની આંખોમાં જોતાં બોલ્યો."સર, તમે શાંત થઇ