48 કરોડની એક વિડિયો ક્લિપ!

  • 5k
  • 1.3k

શીર્ષક વાંચીને જ ચોંકી ગયા ને! તો એક ઔર ઝટકો ખમવા તૈયાર થઈ જાઓ! 48 કરોડ રૂપિયામાં વેચાયેલી એ વિડિયો ક્લિપ માત્ર દસ સેકંડની જ છે! જી હા, ગત વર્ષ 2020 ના ઓક્ટોબર મહિનામાં અમેરિકાના માયામી શહેરમાં રહેતા ડિજિટલ આર્ટના એક ચાહક એવા પાબ્લો રૉડ્રીગ્ઝ ફ્રેઇલ (Pablo Rodriguez Fraile) નામના વ્યક્તિએ એક દસ સેકંડની વિડિયો ક્લિપ 67000 ડૉલરમાં (લગભગ 5 કરોડ રૂપાિયા) ખરીદી હતી. જેને NFT (Non-fungible token) કહેવામાં આવે છે. હવે કેમ કે આ એક ડિજિટલ આર્ટ છે તો એની લિલામી પણ ઓનલાઇન જ થાય છે. હમણાં ગયા મહિને જ એમને