ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-1

(81)
  • 8.5k
  • 8
  • 4.6k

ડેશિંગ સુપરસ્ટાર ..અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી નમસ્કાર વાચકમિત્રો, આપનો ખુબ ખુબ આભાર મારી વાર્તા પસંદ કરવા માટે,તેમા રેટિંગ્સ અને પ્રતિભાવ આપવા માટે.આપના શબ્દો મને વધુ લખવા પ્રેરે છે. તો વચન મુજબ આવી ગઇ છું હું વોન્ટેડ લવ સ્પિન ઓફ લઇને.સ્પિન ઓફ એટલે વોન્ટેડ લવ નવલકથાના અમુક પાત્રોનાં જીવનની કહાની અલગ વાર્તાના સ્વરૂપમાં બતાવવી. આ વાર્તા છે એલ્વિસ અને કિઆરાની.બે અલગ અલગ વાતાવરણમાંથી આવતા લોકો.જેમના જીવનના લક્ષ્ય અલગ,જેમના જીવનશૈલી અલગ,બે તદ્દન વિરોધાભાસી સ્વભાવ અને વ્યક્તિત્વ ધરાવતા લોકો. બે એવા લોકોની પ્રેમકહાની કે જેમના વચ્ચે ઊંમરનો તફાવત ઘણો છે પણ તેમનો પ્રેમ મજબુત છે. તેમના માટે બે લાઇન યાદ આવે છે એક સુંદર