સંબંધોના વમળ - 3

  • 4.1k
  • 1.6k

એ ડાયરી અને સુકાયેલાં ગુલાબના ફૂલો જોઈને એ ગુલાબના ફૂલોની જેમ વિકીનો ચહેરો પણ મુરઝાઈ ગયો. જાણે અચાનક કોઈ યાદોમાં ખોવાઈ ગયો હોય એમ અનિમેષ નયનથી જોઈ રહ્યો. પેલી બ્યુટીફૂલ ગર્લ થોડીવાર એની સામે જોઈ રહી પછી એના હાથ પર હાથ મુક્યો જાણે એને એમ જ કેહતી હોય કે," તું ચિંતા ન કર હું છું ને!!!" આ જોયા પછી તો મારાથી ન રહેવાયું હું ઉભી થઈ ગઈ મને થયું હું વિકીને પૂછી જ લવ કે "આ કોણ છે???" એટલામાં જ નિશાએ મને રોકી લીધી. "તું ઉતાવળ ન કર."અને હું પાછી ચેરમાં બેસી ગઈ. ત્રીસ મિનિટ