બસ, તારો સાથ - 4

  • 2.7k
  • 1
  • 966

સ્મરણો રાજ ઘરે આવી ફરી એ ડાયરી ખોલી બેસી જાય છે, એ ના થી રહેવાતું ન હતું, એનાં દિમાગ માં હજું પણ એજ સવાલો ચાલે છે કે નિશાંત સાથે આગળ શું થયું અને એની આવી હાલત કઈ રીતે થઇ. રાજ ડાયરી ખોલે છે. { કૃતિ હોસ્પિટલ ના બેડ પર બેહોશીની હાલતમાં પડી હતી, તે ધીમે ધીમે હોશ આવે છે,એક હાથ માથા પર અને બીજા હાથ ના ટેકા વડે ઉભી થવાની try કરે છે. તે નિશાંત ને શોધતા રૂમ ની બહાર આવે છે અને ત્યાં જ સામે એ ને ડૉક્ટર દેખાઈ છે. ડોક્ટરે (આતુરતા પૂર્વક કહ્યું ):તમને હજું પણ રેસ્ટ કરવાની