જેગ્વાર - 4

(17)
  • 3.7k
  • 1
  • 1.5k

સર વેક્સિન તો તૈયાર થઈ ગઈ છે પણ આપશો કઈ રીતે એ મોટામાં મોટો સવાલ છે. આ બન્યુ કઈ રીતે, પહેલા તો એ શોધવુ પડશે ડ્રગ્સ ક્યાંથી આવ્યો. એ બધી કાર્યવાહી હજુ પૂર્ણ થઇ નથી. અર્જુનને રાજની ઓર્ડર આપતા કહ્યું જીપ કાઢો અને વેક્સિન ના બોક્સ એમ્બ્યુલન્સમાં મૂકાવડાવો. આપણે હોટેલ પર જવાનું છે. મને લાગે છે, કે મલ્હારના કોઈ દુશ્મનોએ આ ડ્રગ્સમાં ઝોમ્બી બનવાના પાવડરની મિક્સ કર્યા લાગે છે. પણ એનો દુશ્મન આ બધામાંથી કોણ હશે એ શોધવું ખૂબ જ મુશ્કેલ ભર્યું છે. અંધારામાં તીર મારવું બરાબર છે, આપણે એમ કરીએ પહેલી વેક્સિન મલ્હારને