ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ ૩૪ )

  • 2.4k
  • 1
  • 930

ફ્લેશબેક પાછળના પ્રકરણમાં આપડે જોયું કે સ્વાતિ સોમચંદ અને મહેન્ડરરાયને લોકલ આદિવાસી પકડે છે અને પેલા રહસ્યમય પુસ્તકને જોઈ એ સૌ સ્વાતિને નંદા દેવીનો અવતાર સમજી પૂજે છે અને આગળ વધવામાં મદદ કરે છે . હવે આગળ ....ભાગ ૩૪ શરૂ ... પેલા સરદારે બતાવેલા રસ્તે સૌ આગળ વધ્યા . સૂર્ય હવે માથા પર આવવાની તૈયારીમાં હતો ત્યારે તેઓ પેલી નદી સુધી પહોંચી ગયા હતા . આગળના રસ્તે જવા માટે નદી પાર કરવી જરૂરી હતી , પરંતુ એ ચાલીને કે તરીને પાર કરવી અશક્ય હતી . આ સમયે સોમચંદનો તરવાનો અનુભવ કામે આવ્યો . પોતાની સાથે લીધેલા