ઝોમ્બિવાદ - (ભાગ 7)

  • 2.9k
  • 1.1k

"કોનો ફોન છે ડેડ?""ડોકટર અલય રાઠોડ."શ્રુતિ નામ સાંભળતા જ ડરી ગઈ.એસીપી અભયે બધાને મોંઢા પર આંગળી મૂકીને ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને ફોન ઉપાડ્યો."હેલો...""હેલો માય ડિયર બ્રધર. હાઉ આર યુ?""આ બધા પાછળ તું જ જવાબદાર છું ને?" એસીપી અભય ગુસ્સામાં બોલી રહ્યા."ઓહ ગોડ. તમને એવું કેમ લાગે છે ભાઈ કે કોઈપણ પરિસ્થિતિ માટે હંમેશા હું જ જવાબદાર હોઉં છું.""તારા સિવાય આવું ઘટિયા રિસર્ચ કોઈનું હોઈ જ ના શકે.""ઓહહ કમોન. મારાં રિસર્ચ બાબતે તમારે બોલવાનો કોઈ અધિકાર મેં તમને આપ્યો નથી. સમજ્યા. રહી વાત વાયરસની તો હા, મેં જ એને તમારાં પ્રિય શહેરમાં ફેલાવ્યો. બાયધવે મારાં ધાર્યા કરતાં બહુ જલ્દી ફેલાઈ