ઝોમ્બિવાદ - (ભાગ 6)

  • 2.4k
  • 914

તે ઝોમ્બી ધીરે ધીરે એસીપી અભય તરફ જ આવી રહ્યો હતો ને તેણે દોડીને એસીપી અભયનાં હાથ પર હુમલો કર્યો પણ તેમણે જેકેટ ઉતારીને આગ તરફ નાખ્યું એ સાથે જ ઝોમ્બી પણ તે આગની ચપેટમાં આવી ગયો.એસીપી અભયનો શ્વાસ ચઢી ગયો. પણ તેમણે જોયું તો એ ઝોમ્બી સળગતા શરીરે તેમની ઉપર એટેક કરવા દોડ્યો. એસીપી અભય સીડીઓ ઉતરીને નીચે દોડવા લાગ્યાં. પાર્ટીની લાલ ભૂરી લાઈટો હજુ પણ ફોક્સ પાડી રહી હતી. એસીપી અભય પાછળ જોવામાં ધ્યાન ના રહેતાં નીચે પડી ગયાં. તે ઝોમ્બી તેમનાથી માત્ર પાંચ ફૂટના અંતરે હતો.એસીપી અભયને લાગ્યું કે હવે તેમનો જીવ ચોક્કસ ગયો એટલે તેમણે આંખો